જરા વિચારો -(ponder upon it)
અમ્મા ની વિદાય-
જયલલિતા ના મ્રત્યુ સાથે તમિલ નાડુ રાજ્ય ના એક અદ્યાય નો અંત આવ્યો. ગરીબ લોકો તેમની પાછળ દુખ માં આત્મા હત્યા કરવા લાગ્યા એવા સમાચાર છે ..તેઓ અમ્મા ને ભગવાન માનતા હતા..
જયલલિતા ના મ્રત્યુ સાથે તમિલ નાડુ રાજ્ય ના એક અદ્યાય નો અંત આવ્યો. ગરીબ લોકો તેમની પાછળ દુખ માં આત્મા હત્યા કરવા લાગ્યા એવા સમાચાર છે ..તેઓ અમ્મા ને ભગવાન માનતા હતા..
પ્રશ્ન એ છે કે કેમ ગરીબ લોકો જ તેને કેમ અમ્મા કહે છે ? ભગવાન મને છે ? અમીર લોકો કેમ રડતા નથી અને અમ્મા માનતા નથી ? જો તેમણે ખરેખર ગરીબો નુજ ભલું કર્યું હોત , તો આટલા વર્ષો માં ગરીબો , માધ્યમ વર્ગીય તો થઇ ગયા હોત ને ? ભણતર , વિકાસ અને બીજી ખોટી માન્યતાઓ માંથી મુક્તિ થઇ ગઈ હોત ને ? તો આત્મા હત્યા લોકો ના કરતા હોત...!!!
વાત એ છે કે , મહદ અંશે બધા જ રાજકારણીઓ , ગરીબો ને ગરીબ રાખવા માં જ મને છે. જો તેઓ ભણતા થઇ જાય અને ખોટી માનતાઓ અને રીતી રીવાજો ને છોડી દે તો તેઓ ગરીબ ના રહે અને rational થઇ જાય , પછી આત્મા હત્યા ના કરે, કુરિવાજો ને ત્યજી દે,વિચારતા થઇ જાય કે મુર્ત્યું તો એક સત્ય છે ,પણ એવું થયું નથી ..જે બતાવે છે કે જયલલિતા પણ એક સામાન્ય CM હતી જેમ બીજા CM એ ગરીબ લોકો નો લાભ ઉઠાવ્યો તેમ તેમણે પણ પોતાની રાજનીતિ ચમકાવવા ગરીબો ને ગરીબ જ રાખ્યા ..અમ્મા કેન્ટીન માં Rs 2 કે Rs. 5 માં જમવા નું આપી ને , ગરીબો ને , મહેનત કરવા થી દૂર રાખ્યા તેમને કઠોર વાસ્તવિકતા નો સામનો ના કરવા દીધો .ફક્ત કુતરા ને બટકું આપી ને વફાદાર બનવા જેવું થયું છે. જેથી vote bank સલામત રહે. હવે તેઓ નોંધારા મહેસુસ કરે છે. એટલે રડે છે અને આત્મા હત્યા કરે છે ..કેમ ગુજરાત કે મહારાષ્ટ્ર , હરિયાણા , ગોવા , કે પંજાબ જેવા progressive રાજ્ય માં આવું થતું નથી ?????
જરા વિચારો ( ponder upon it )..
Date. 6/12/ 16

No comments:
Post a Comment