PONDER UPON IT..
ગઈ કાલે લગભગ બધીજ ચેનલો પર ચીન ના સરકારી હસ્તગત વર્તમાનપત્ર - ગ્લોબલ પ્રેસ- માં છાપયેલ લેખ પર ચર્ચા હતી. આ છાપા માંએક લેખ હતો. જેમાં ભારત ના લોકો વિષે હેલ્ફેલ લખેલ હતું.. જેમકે , ભારત ના લોકો કામચોર, મજુરો ઓછા કામ થીવધુ કમાવવ નીવૃતિવાળા., કર્મચરીઓના યુનિયનો કામ નાકરવા અનેવધુ કામણી/પગાર નીમાંગ, કરપ્શન ની અને અકાર્યક્ષમ અને બીજુંઘણું બધુંજ લખેલું હતું..ઝી એતો ત્યાંસુધી કહેલું કે એવાશબ્દો નોપયોગ કરેલ જે ચેનલ પર બતાવી શકાય તેમનથી. અખબાર ત્યાં સુધી કહેલ કે ભારત ના લોકો ગમેતેટલા બોયકોટ કરે પણ ચીની માલ વગર તેમને ચાલી શકે તેમનથી જ.અને ચીનની ગુણવત્તા વળીવસ્તુ તેટલી જ કીમતમાં ભારત ક્યારેયઆપી શકે નહિ..ઉપરાંત ભારત ના લોકો,અમેરિકા ના પીઠું છે અને ચીન નીપ્રગતીથી જલે છે..

બધીજ ચેનલો એ એવી અપીલ કરેલ કે ચીન નામાલ નો બહિસ્કાર કરો.
આ સમાચાર માં સત્ય છુપાયેલું છે ? શું ભ્રષ્ટાચાર નથી ? શુંઆપણે સરકારી કર્મચારિયો કામ કરવા માટે આળસ કરતા નથી? જો રુશ્વત મળે તો તુરંત કામ કરતા નથી? તો આપણે ખોટું શામાટે લાગે છે ? જે [પ્રોજેક્ટ ચીન માં બે મહિના માં પૂર્ણ થાય તેના માટે આપણે વર્ષો કાઢીએ છીએ..દા. ત. ઘોઘા થી દહેજ ફેરી નો પ્રોજેક્ટ..હું જયારે ભાવનગર માં આવ્યો-૨૦૦૫- ત્યાર નો અથવા તેની પહેલા નો ચાલે છે ...તેની કીમત માં અનેક ગણો વધારો થયો છે. પણ હજી શ્ધી તેપૂર્ણ થયેલ નથી. નર્મદાપ્રોજેક્ટ નીઓરીજીનલ કીમત અને પૂર્ણ થયેલ કીમત માં અનેક ગણો વધારોછે . ગુણવત્તા ની વાત આપણે કરતા નથી..શું લોકશાહી આવી હોવીજોઈએ ? પ્રજા ને પણ કઈ પડીનથી..કોઈ ને ક્યાં ફરકપડેછે ?
ચીની મીડયા- છાપા-એ જો સત્ય નો આયનો બતાવ્યો તો આપણી દેશભક્તિ છંછેડાઈ ગઈ!!! આપણને ખોટુ લાગયું ...આપણે સુત્રોચાર કરવા લાગ્યા..ચીની માલ નહિ વાપરવા ની અપીલ કરવા લાગ્યા...પણ ચીની છાપ એ બતાવેલ આપની કમીઓ ને દુર કરવા ભારતીય ચેનલો પર ચર્ચા ના કરી..કારણ? તેમાં તો કામચોરી છોડવીપડે. કરપ્શન છોડવું પડે. યુનિયન બાજી છોડવીપડે..તે બહુ આઘારું કામછે. તેને બદલે સુત્રોચાર કરી ભારત માતા કી જય જોરજોરથી બોલીને દેસ્ભક્તિ પુરવાર કરવી સહેલી છે..કેમ આપણે સારી ગુણવતા વળી સારીવસ્તુઓ બનાવતા નથી ? કેમ આપણે સુસ્તી અને અકર્ક્ષમતા છોડી શકતા નથી.? અમ કરી ને દેશભકિ બતાવીએ તોકોઈવાત થાય..ઘણું લખવાનું અનેસાબિતકરવાનુંમનથાય છે. હું તો ચીન ના અખબાર ની વાત ને અતિગંભીરતા થી લઈશ...અને ઉણપો નેદુરકરવા હ્રદય થી પ્રયત્નો કરીશ. ચીન માટે હાલમાં પાકિસ્તાન રાજકીય રીતે વધારે મહત્વ નો છે તો ભારત ને કઈ રીતે મદદ કરે?..ચીનને POK અને બલુચિસ્તાન બંને મફત માં મળી ગયા છે , તો તે આપણને કઈ રીતે મદદ કરે. ચીનઆપણને મદદ કરી પોતાને નુકસાન કરે? આપણે તો આવુંજ માનીએ છીએ...
સત્ય નેપારખીને , આપણા માં સુધારા કરી દેશ નેમજબૂત કરીએ..નહિ કે રસ્તા પર સુત્રીછાર કરીને, ચીની માલની હોળી કરી..
સત્ય નેપારખીને , આપણા માં સુધારા કરી દેશ નેમજબૂત કરીએ..નહિ કે રસ્તા પર સુત્રીછાર કરીને, ચીની માલની હોળી કરી..
Prin. Sunil Sharma