દેશ ભક્તિ આજકાલ સુત્રોચારસુધી સીમિત થઇગઈ છે. બધાજ રાજકીય પક્ષો દેશભક્તિ ના સર્ટીફીકેટ વિતરણ કરવા નીકળીહોય તેવું ભાસેછે. JNU માં જેથયું તે અત્યંત ખેદજનક છે. દેશવિરોધી તત્વો ને ક્યારેય માફ ના કરવા જોઈએ..કોઈ પણ એકજ્ઞાતિ/ધર્મ ને બદનામ કરવું પણયોગ્ય નથી..આવી પરીસ્થિતિ આવે ત્યારે આખી કોમે એક થઇ ને આવા દેશ ના ગદ્દારો ને ખુલા પાડવા જોઈએ..
JNU ના વિદ્યાર્થી નેતા ખાલીદે દેશવિરોધી નારા લગાવેલ છે..તે મેડિયા માં આવી ને ચર્ચા કરે અને તેની ધરપકડ ના થઇ શકે , આ તે કેવી નફ્ફટાઈ છે..આવા સમયે રાષ્ટ્રવાદી મુસ્લિમો એ એકજૂટ થઇ ને તેનો વિરોધ કરવો જોઈએ નહિ કે ચુપરહી ને આ ગુંડાઓ ને પ્રોત્સાહન આપવુંજોઈએ..મુસ્લિમ સમાજે એ વિચારવું જોઈએ કે વિશ્વ ના એકપણ મુસ્લિમ રાષ્ટ્ર માં શાંતિ નથી.(.૧૦૦% મુસ્લિમો હોયત્યાંપણ)..
ISIS દ્વારા થતી હત્યા માં મુસ્લિમો જવધારે છે..પાકિસ્તાન માં થતી , સીરિયા, ઈરાંક, ઈરાન, અફઘાનિસ્તાન બધેજ હત્યાઓ માં કોની હત્યા થાય છે તે સમજવું જોઈએ..
ભારત ના મુસ્લિમોએ પ્રગ્તીસિલ બની આવા નાપાક તત્વો જે આખી કોમ નોઠેકો લઇને બેઠા છે તેમને પાઠ ભણાવવો જોઈએ..આવા ઘણા મુસ્લિમ બિરાદરો છે પણતેમની સંખ્યા ખુબજ ઓછી છે..
કર્શ્મીર માં પંડિતો નીહત્યા કરીને તેમને તેમના દેશ માં જ મુહાજીર બનાવી દેવા , તે આજ દેશ માં શકાય બને..ત્યારે પણ દેશ નીમુસ્લિમ કોમ ચુપરહી. જોત્યારે આ બનાવોની મુસ્લિમસમાજ દ્વારા ભાર્તાસના કરવા માંઆવી હોત તો કાશ્મીર ની IDENDTITY રહી હોત. આજે કાશ્મીર માં આતંકવાદીઓ ની આટલી પકડ ના હોત.
હવે વક્ત આવી ગયો છે કે આપણે બધા એકથઇ ને એક જ કાયદા તળે જીવીએ. પ્રથમ
ભારતીય બનીએ અને પછી હિંદુકેમુસ્લિમકે શીખ બનીએ..મોટા પગલાઓ લેવા નીઆપની સરકાર ને સમર્થન આપીએ..કાશ્મીર માં ૩૭૦ નીકલમ નેનાબુદી માટે જેહાદ ચલાવીએ..કાશીમીર એ ભારતીય કુટુંબ માં એવુંબાળક બનીગયું છે જે તોફાની બની નેદેશ ને નુકશાન પહોચાડી રહ્યું છે..પાકિસ્તાન ને કાશ્મીર જોઈએ છે , પણPOK માં તેમણે શો વિકાસ કર્યો છે તેઆપણે જાણીએ. બલુંચીસ્તાન માંથતી હત્યાઓ પણ આપણે સમાચાર માં જોઈએ છીએ..કાશ્મીર માંવિકાસ થાય તો કાશ્મીરીલોકો ભારત પ્રત્યે સહાનુભુતિ ધરાવે , તેવું નાથાય એટલે કાશ્મીર માં ધર્મ ના નામે જેર લોકોને પીરસવા માં આવે છે. કાશ્મીર ના ઉદાહરણ પરથી આપણે એટલુંજાણીએ કે સાથેછીએ તો આપણે છીએ , નહિ તો અલ્લાહ કે ભગવાન કોઈપણ આપણને બચાવી શકશે નહિ...
બંગાળ માંજે કોમી તોફાનો થયા તેની પાછળ કોણ છે તેબધા જાણે છે તેમ છતા ત્યાં નીસરકારે તેમને છઅવાર્યા છે..તો પ્રગતીશીલ મુસ્લિમો ચુપરહ્યા છે..જો આબાબતે વિચારીએ તો મારનાર ગરીબ લોકો હોયછે..તેઓ હિંદુકે મુસ્લિમ પછી હોય છે પહેલા ગરીબ હોયછે ..તેવી જરીતે UP જે એખલાખ ની હત્યાં થઇ તે પણ દુખ આપનારી છે..અહી દરેક કોમે શીખો નું ઉદાહરણ લેવું રહયુ. ૧૯૮૪ માં તેમની સાથે જે થયું તે આખો દેશ જાણેછે. પણ તેઓ એ પણ એભુલાવી ને રાષ્ટ્ર માટે એક થયા છે.
દેશ ને એક બહુમતી વાળી સરકાર ૨૦વર્ષ પછી મળી છે..તેના હાથ માંહાથ નાખી ને વિકાસ નોમાર્ગ લઈએ...બાકી બધી રાજકીય પક્ષો ને વિરોધ પક્ષ ની રચનાત્મક ભૂમિકા ભજવાવા આપણે મજબૂર કરીએ..
પહેલા ભારતીય બનીએ ત્યારપછી ધર્મ. હુંતો એમકહીશ પહેલા કર્મ પછી ધર્મ..(કર્મ એજ ધર્મ )
ભગવાન/ અલાહ આપણે સૌને સધ્બુધી આપેઅને આપણે શાસ્ત્રનિર્માણ માં કાર્યરત રહીએ એવી અદમ્ય ઈચ્છા.