છેલ્લા ઘણા વર્ષો થી એક વિચિત્ર બીમારી ફેલાઈ છે . આ બીમારી સ્વીન્ફ્લું જેવી છે . જે ફક્ત કોલેજ ના છોકરાઓ ને થાય છે અને પરિક્ષા ના દિવસો માં ખાસ ઉનાળા ના દિવસો માં થાય છે . આ વિયરસ જડપ થી ફેલાય છે. જેનો ઉપાય શોધવા માં તબીબો આજ સુધી નિષ્ફળ ગયા છે ...
બીમારી નું નામ ..
પરિક્ષા સમય દરમ્યાન લગતી પેશાબ ની હાજત ..!!!!!!!

લક્ષણો :
૧. ફક્ત પુરુષ વિધાર્થીઓ ને આ બીમારી લાગે છે.
૨. આ બીમારી ના વાયરસ પરિક્ષા ના પેપર દરમ્યાન જબરદસ્ત એક્ટીવ હોય છે .
૩. ઉનાળા માં તબીબો ના કહેવા પ્રમાણે પેસાબ ઓછો લાગે છે , પણ આ વાયરસ ના અટેક થી છોકરાઓ ને વારંવાર પેશાબ આવે છે .. અને ઘણા સમય સુધી મુતરડી માં ભરાય રહે છે ..યુનિ. ની પરિક્ષા દરમ્યાન આ વાયરસ એક્ટીવ થાય છે.
૪. તબીબો પણ મુજવણ માં મુકાયા છે કે આ રોગ મહાદ અંશે છોકરાઓ ને જ કેમ થાય છે.
૫ . કોલેજ ના principal અને સીનીયેર પ્રધાયાપકો ને પણ એટલી ચિંતા હોય છે કે તેઓ પણ મુતરડી ની બહાર ઉભા રહે છે જેથી વિધાર્થીઓ ના સ્વાસ્થ્ય ની ખબર પડે.

રોગ ની આડ અસરો ::
૧. સાત દિવસ ચાલતા આ રોગ ના એટેક માં principal અને સીનીઓર પ્રધાય્પકો લંઘાઈ જય છે . પગ ના ગોટલા ચડી જાય છે ..
૨. વિધાર્થીઓ ને કાપલી રાખવા ની અને છાને છાને ઉત્તરવાહી માં લખવા ની આદત પડે છે.
૩. પકડાઈ જવા થી રોવા નો વારો આવે છે. માતા પિતા ની નાક કપાય છે
૪ . જો આ રોગ નો મારો સત્તત ચાલે તો વિધાર્થો ની ફેઈલ થવા કી શક્યતા વધી જય છે.
૫. જો આમ થાય તો માતા પિતા નો માર ખાવા નો વારો આવે છે. ATKT કે ફેલ થવા ની નોબત આવે છે.
ઉપાયો :
૧. જો નિયમિત કોલેજ ગયા હોય અને વર્ગ ભરાયા હોય તો આ રોગ માંથી મુક્તિ મળવા ની શક્યતા છે.
૨. નિયમિત આભાયસ થી પણ આ રોગ માટી જવા ના દાખલા છે.

No comments:
Post a Comment